Celebrating completion of 5 years of success
Dec 12, 2021 – Dec 13, 2021વિદ્યા આંખની હોસ્પિટલના આજે 5 વર્ષ પૂરા થાય છે. "we care " / " અમે તમારી આંખની ખૂબ સંભાળ રાખીએ છીએ " આ ઉદ્દેશ / થીમ સાથે ચાલુ કરેલી હોસ્પિટલમાં મોતિયા માટે ફેકો સર્જરી , Panoptic Toric iol (વર્લ્ડ નો અત્યાર સુધી નો મોતિયાના ઓપરેશન માં વપરાતો મોસ્ટ એડવાન્સ લેન્સ/મણિ) થી લઈને ICL( ચશ્માના નંબર દૂર...
Read More